Eat That Frig First by Brian tracy.

“મુશ્કિલ કામ સૌથી પહેલા કરવું ” શીર્ષક જ ઘણું બધું સમજાવી દે છે. કામ તો બધા જ કરતા હોય છે કોઈ વહેલું તો કોઈ મોડું, એમાં કોઈ નવાય નથી. પણ કામ અસરકારક, નિયત સમય માં ગુણવત્તા સાથે કેવી રીતે કરવું અને એ પણ વ્યવસાયિક જીવન અને અંગત જીવન ને સંતુલિત રાખીને એ આ પુસ્તક દ્વારા શીખવા જેવું છે. આ પુસ્તક … Continue reading Eat That Frig First by Brian tracy.